Aapno Malak
Residential Plots & Weekend Destination
Project by
Property Kitli
Catagory
Residential
આવી ને વસો આપણાં મલકમાં,
રહો નિરાંતે સ્વપ્ન સમાં આપણાં મલકમાં!

દરેક મનુષ્યના સ્વભાવમાં જિંદગીની મજા તો ગામડાં માં જ હોય છે. જો તમે પણ શાંત, સુખી જીંદગીની મજા માણવા માંગતા હો તો "આપણો મલક" એ લોથલ પાસે વિકસતું આધુનિક સગવડો ધરાવતું ઉત્તમ ગામ છે.